ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે આપેલ પુસ્તક અને લેખકના જોડકાં પૈકી કયું જોડકું સાચું છે ?

છિન્નપત્ર - ભોળાભાઈ પટેલ
મૌન - હરીન્દ્ર દવે
મુખવટો - બાલમુકુંદ દવે
ગાતાં ઝરણાં - રાજેન્દ્ર શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
આપણા લોકસાહિત્યમાં કયા નગરના પતનનો ઉલ્લેખ કરતો પતાઈ રાવળનો ગરબો છે કે જેની નીતિ ભ્રષ્ટતાને કારણે તેનું પતન થયું હતું ?

પાવાગઢ
ચાંપાનેર
બેચરાજી
ડાકોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'શું આ પૈસા ચાર' એવી ગુજરાતી ભાષા માટે વપરાતી અપમાનજનક ઉક્તિથી દુ:ખી થઈ કયા મધ્યયુગીન કવિએ ગુજરાતી ભાષાને આગળ લાવવાનો નિર્ધાર કર્યો ?

દયારામ
અખો
શામળ
પ્રેમાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સેહેની અને વલ્કલ તરીકે ક્યા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ?

રણજિતરામ મહેતા
દામોદર બોટાદકર
અરદેશર ખબરદાર
બ.ક. ઠાકોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘સવાર લઈને’ કાવ્ય સંગ્રહ કયા ગુજરાતી સાહિત્યકારનો છે ?

નાનાભાઈ ભટ્ટ
રમણિક સામેશ્વર
હસમુખ પાઠક
અનિલ ચાવડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
બાળશિક્ષણના ક્ષેત્રમાં 'મુછાળી માં' તરીકે પ્રખ્યાત ગુજરાતના શ્રેષ્ઠ કેળવણીકારનું નામ જણાવો.

ગિજુભાઈ બધેકા
માનભાઈ ભટ્ટ
મનુભાઈ પંચોળી
ઠક્કરબાપા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP