Talati Practice MCQ Part - 9
કયું રસાયણ પાણીને જંતુમુકત કરવા માટે વપરાય છે ?

બ્રોમીન
સલ્ફર
પોટેશિયમ
ક્લોરિન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
પી.ટી.આઈ. (PTI) એટલે ?

પ્રેસ ટેલેન્ટ ઓફ ઈન્ડિયા
પ્રેસમ ટાઈમ ઓફ ઈન્ડિયા
પ્રેસ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા
પ્રેસ ટેબલ ઓફ ઈન્ડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
રવિન્દ્રનાથ ટાગોરને ક્યા પુસ્તક માટે નોબેલ ઈનામ મળ્યું હતું ?

ગીતાંજલી
જોડાની શોધ
આનંદમઠ
ગોરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
પતંજલિ મુનિના અષ્ટાંગ યોગના આઠ ચરણમાં ___ નો સમાવેશ થતો નથી.

નિયમ
ધર્મ
પ્રત્યાહાર
પ્રાણાયામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP