Talati Practice MCQ Part - 9
કોમ્પ્યુટર કેવા પ્રકારનું મશીન છે ?

ઈલેક્ટ્રિકલ
કેમિકલ
ઈલેક્ટ્રોનીક્સ
મિકેનિકલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
અરવિંદ ઘોષ કયા સામયિકનું સંપાદન કરતા હતા ?

ઈન્કલાબ
વંદે માતરમ્
કિવટ ઈન્ડિયા
ભારત ભારતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગુજરાતી પત્રકારત્વના પિતા તરીકે કોણ ઓળખાય છે ?

વીર કવિ નર્મદ
ઈચ્છારામ સુ. દેસાઈ
શાંતિલાલ શાહ
ફર્દુનજી મર્ઝબાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP