કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ભારતમાં તાજેતરમાં કઈ રમતને સ્પર્ધાત્મક રમત તરીકે માન્યતા આપવામાં આવી હતી ?

બળદ લડાઈ
લુડો
સ્કાઈ જમ્પિંગ
યોગાસન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
નવેમ્બર 2020 દરમિયાન યોજાયેલા 17મા ભારત-આસિયાન શિખર સંમેલનનો યજમાન દેશ કયો હતો ?

લાઓસ
વિયેતનામ
ઈન્ડોનેશિયા
બ્રુનેઇ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ભારતમાં કયા સ્થળે ચાઈલ્ડ-ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન સ્થાપવામાં આવ્યું હતું ?

વિશાખાપટ્ટનમ
પૂણે
મુંબઈ
થાણે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP