Talati Practice MCQ Part - 9
મહાત્મા ગાંધીના સહયોગી કોણ ?

ડો. હોમીભાભા
ડો. ભગવાનદાસ
સ્ટીવન કપુર
જમનાલાલ બજાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગાય મોઢેથી જે અવાજ કરે છે, તે ક્રિયાને શું કહેવાય ?

હણ હણવું
ભાંભરવું
ગાગરવુ
ભોકવુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'આગગાડી' અને 'ધરાગુર્જરી' નાટયકૃતિઓના લેખકનું નામ જણાવો.

ક. મા. મુન્શી
જયંતી દલાલ
ચં. ચી. મહેતા
ધનસુખલાલ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP