Talati Practice MCQ Part - 9
અભિમન્યુને અમરત્વની રાખડી કોણ બાંધે છે ?

માદ્રી
ગાંધારી
સુભદ્રા
કુંતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગુજરાતનું (ગુર્જર પ્રાન્તનું) પાટનગર કયુ હતું ?

ગાંધીનગર
કર્ણાવતી
પાટણ
વડોદરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષનો હોદ્દો નીચેના પૈકી કયા મહાનુભાવે શોભાવેલ નથી ?

નટવરલાલ શાહ
વિઠલભાઈ પટેલ
બરજોરજી પારડીવાલા
કુંદનલાલ ધોળકિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP