કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ગેરકાયદેસર અને અનિયંત્રિત માછીમારી સામે લડતના આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે ? 5 ઓગસ્ટ 5 જૂન 5 મે 5 જુલાઈ 5 ઓગસ્ટ 5 જૂન 5 મે 5 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'રામાનુજન પુરસ્કાર'ના સંદર્ભમાં ખોટું વિધાન જણાવો ? આ પુરસ્કાર યુવા ગણિતશાસ્ત્રીને એનાયત કરવામાં આવે છે. રામાનુજન પુરસ્કાર મેળવનારા પ્રથમ ભારતીય વ્યક્તિ રામદોરાઈ સુજાતા છે. આ પુરસ્કાર અંતર્ગત આપવામાં આવતું ફંડ 'એલ્બેલ ફંડ' ના માધ્યમથી પ્રદાન કરવામાં આવે છે. આજ દિન સુધી કુલ 5 ભારતીય ગણિતશાસ્ત્રીઓને રામાનુજન પુરસ્કાર મળી ચૂક્યો છે. આ પુરસ્કાર યુવા ગણિતશાસ્ત્રીને એનાયત કરવામાં આવે છે. રામાનુજન પુરસ્કાર મેળવનારા પ્રથમ ભારતીય વ્યક્તિ રામદોરાઈ સુજાતા છે. આ પુરસ્કાર અંતર્ગત આપવામાં આવતું ફંડ 'એલ્બેલ ફંડ' ના માધ્યમથી પ્રદાન કરવામાં આવે છે. આજ દિન સુધી કુલ 5 ભારતીય ગણિતશાસ્ત્રીઓને રામાનુજન પુરસ્કાર મળી ચૂક્યો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નીચેનામાંથી ખોટું વિધાન જણાવો ? કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે તાજેતરમાં 'સહકાર પ્રજ્ઞા' કાર્યક્રમ શરૂ કર્યો હતો. NCDC એ વૈધાનિક સંસ્થા છે. LINAC એ NCDC અંતર્ગત કાર્યરત છે. રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમનો પૈતૃક વિભાગ ગ્રામીણ વિકાસ મંત્રાલય છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે તાજેતરમાં 'સહકાર પ્રજ્ઞા' કાર્યક્રમ શરૂ કર્યો હતો. NCDC એ વૈધાનિક સંસ્થા છે. LINAC એ NCDC અંતર્ગત કાર્યરત છે. રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમનો પૈતૃક વિભાગ ગ્રામીણ વિકાસ મંત્રાલય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) LiDARનું પૂરુંનામ જણાવો ? Light detecting and range Light detection and range Light detection and ranging Light detect during ranging Light detecting and range Light detection and range Light detection and ranging Light detect during ranging ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'રાષ્ટ્રીય ગ્રાહક દિવસ' 2020ની થીમ જણાવો? The sustainable customer during COVID-19 The sustainable consumer during COVID-19 The sustainable consumer The sustainable customer The sustainable customer during COVID-19 The sustainable consumer during COVID-19 The sustainable consumer The sustainable customer ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં આદિજાતિ બાબતોના મંત્રાલયે કયા રાજ્ય પર કેન્દ્રિત આદિ મહોત્સવ-2020નો વર્ચ્યુઅલી શુભારંભ કર્યો ? દિલ્હી ગુજરાત મધ્ય પ્રદેશ પશ્ચિમ બંગાળ દિલ્હી ગુજરાત મધ્ય પ્રદેશ પશ્ચિમ બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP