કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
શ્રી સૌમિત્ર ચેટર્જીના સંદર્ભમાં નીચેનામાંથી કયું/કયા વિધાનો સાચા છે ? 1. તેઓ બંગાળના પ્રસિદ્ધ અભિનેતા, દિગ્દર્શક, નાટ્યકાર, કવિ અને લેખક હતા. 2. તેઓ 'દાદા સાહેબ ફાળકે પુરસ્કાર' વિજેતા પ્રથમ બંગાળી વ્યક્તિ હતા. 3. તેઓ ફ્રાંસનો આર્ટિસ્ટ માટેનો એવોર્ડ વિજેતા પ્રથમ ભારતીય હતા.