Talati Practice MCQ Part - 9
આપણાં દેશનું અર્થતંત્ર કેવા પ્રકારનું છે ?

સામ્યવાદી
મૂડીવાદી
સમાજવાદી
મિશ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ત્રિફળાચૂર્ણના ઉત્પાદનમાં કયા ઝાડનું ફળ વપરાતું નથી ?

સાદડો
હરડે
આંબળા
બહેડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP