Talati Practice MCQ Part - 9
ધુળેટીના તહેવાર સાથે કયું વૃક્ષ સંકળાયેલ છે ?

મહુડો
આંબળો
બહેડા
કેસૂડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'તાના રીરી' સંગીત મહોત્સવ દર વર્ષે કયા શહેરમાં ઉજવવામાં આવે છે ?

વડોદરા
વિસનગર
વડનગર
ભાવનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
દરિયાનું પાણી પીવા લાયક કઈ રીતે બનાવી શકાય ?

નિસ્યંદનથી
બાષ્પીભવનથી
ક્લોરીનેશનથી
ઉકાળીને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP