Talati Practice MCQ Part - 9
રાત્રીના સમયે સમય નક્કી કરવા માટે શેનો આધાર લેવામાં આવે છે ?

તારા
આકાશગંગા
નિહારિકા
ચંદ્રમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગુજરાતનો મોટા ભાગનો વિસ્તાર કયા કટિબંધમાં છે ?

સમશીતોષ્ણ કટિબંધ
ઉષ્ટ કટિબંધ
દક્ષિણ સમશીતોષ્ણ કટિબંધ
શીત કટિબંધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
નીચે પૈકી કયા જિલ્લાને સમુદ્રકાંઠો નથી ?

અમરેલી
જામનગર
રાજકોટ
સુરેન્દ્રનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP