Talati Practice MCQ Part - 9
પ્રસિદ્ધ મહાકાળીનું મંદિર ગુજરાતમાં ક્યાં આવેલ છે ?

જૂનાગઢ
પાટણ
પાલીતાણા
પાવાગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગુજરાતમાં સૌથી ઊંચો પર્વત કયો છે ?

ગીરનાર પર્વત
ચોટીલા ડુંગર
કાળો ડુંગર
સાપુતારા પર્વત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
મેલેરીયા રોગ માટે કયા મચ્છર જવાબદાર છે ?

એનોફીલીસ નર
ક્યુલેક્ષ માદા
ક્યુલેક્ષ નર
એનોફીલીસ માદા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP