Talati Practice MCQ Part - 9 દરિયાકિનારે આવેલા જંગલને ક્યા નામથી ઓળખવામાં આવે છે ? વીડી કાંટાળા જાતનું જંગલ ચેર જંગલ પાનખર જંગલ વીડી કાંટાળા જાતનું જંગલ ચેર જંગલ પાનખર જંગલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 હિરાકુંડ બંધ કઈ નદી પર બાંધવામાં આવેલ છે ? ગોદાવ૨ી પેરીયાર મહા નદી કાવેરી ગોદાવ૨ી પેરીયાર મહા નદી કાવેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 કોમ્પ્યુટરમાંથી 'delete' કરેલી ફાઈલ પાછી મેળવવા માટે નીચેનામાંથી શાનો ઉપયોગ કરવો પડે ? સિલેકટ ઓલ (Select All) રીસાઈકલ બિન (Recycle Bin) મેક્સિમાઈઝ (Maximise) રીડુ (Redo) સિલેકટ ઓલ (Select All) રીસાઈકલ બિન (Recycle Bin) મેક્સિમાઈઝ (Maximise) રીડુ (Redo) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ગુજરાતી ભાષાના પ્રતિષ્ઠિત હાસ્ય લેખક કોણ ? દર્શક જ્યોતીન્દ્ર દવે રા. વિ. પાઠક અશ્વિની ભટ્ટ દર્શક જ્યોતીન્દ્ર દવે રા. વિ. પાઠક અશ્વિની ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 પારસીઓ ભારતમાં આવ્યા ત્યારે કયા બંદરે ઉતર્યા હતા ? સંજાણ પીપાવાવ કંડલા ઘોઘા સંજાણ પીપાવાવ કંડલા ઘોઘા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 66.7 ÷ 10 = ___ થાય. 0.667 66.7 6.67 667 0.667 66.7 6.67 667 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP