Talati Practice MCQ Part - 9
પ્રાચીન ગ્રંથોમાં ગંગા, યમુના, સિંધુ નદીઓનો પ્રદેશ કયા નામે ઓળખાય છે ?

હિમાલય
સિંધુપ્રદેશ
સપ્તસિંધુ
આર્યાવર્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
અખંડ ભારતના ભાગલાનાં બીજ કયારે વવાયેલાં ?

મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ સુધારામાં
મોર્લે-મિન્ટો સુધારામાં
કોમી ચુકાદામાં
સાયમન કમિશનમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP