Talati Practice MCQ Part - 9
ભારતીય પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ છે.

હોમીયોપેથી
આયુર્વેદ
યુનાની
એલોપથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
નીચેનામાંથી ક્યું નક્ષત્ર નથી ?

રોહિણી
શર્મિષ્ઠા
ચિત્રા
સ્વાતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ભારતના બંધારણની પ્રસ્તાવનામાં ___ નો ઉલ્લેખ નથી.

અહિંસા
બંધુતા
સ્વતંત્રતા
સમાનતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP