Talati Practice MCQ Part - 9
સ્વતંત્ર ભારતના પ્રથમ ભારતીય રાષ્ટ્રપતિ કોણ હતા ?

ડૉ. બાબાસાહેબ આંબેડકર
ડૉ. રાજેન્દ્રપ્રસાદ
ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્
ડૉ. ઝાકીર હુસેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
રેડ-ડેટા બુકમાં કયા સજીવોની યાદી પ્રકાશિત કરવામાં આવે છે ?

વન્ય પ્રાણીઓ
લુપ્ત જાતિઓ
નાશપ્રાય: વન્યજીવો
ઔષધિય વનસ્પતિઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગુજરાત કૃષિ યુનિવર્સિટીનું મુખ્ય મથક કયાં આવેલું છે ?

જામનગર
દાંતીવાડા
નવસારી
આણંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP