Talati Practice MCQ Part - 9
ગુજરાતનો મોટા ભાગનો વિસ્તાર કયા કટિબંધમાં છે ?

ઉષ્ટ કટિબંધ
સમશીતોષ્ણ કટિબંધ
શીત કટિબંધ
દક્ષિણ સમશીતોષ્ણ કટિબંધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
___ ને હવે ગ્રહ તરીકે નહીં ઓળખવામાં આવે.

પૃથ્વી
નેપ્ચ્યુન
યુરેનસ
પ્લૂટો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP