Talati Practice MCQ Part - 9 મહારાણા પ્રતાપના સલીમ સાથે થયેલા યુદ્ધના મેદાનનું નામ શું હતું ? કુરુક્ષેત્ર તરાઈ પાણીપત હલ્દીઘાટી કુરુક્ષેત્ર તરાઈ પાણીપત હલ્દીઘાટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ઈન્દ્રનું વાહન ક્યું છે ? પાડો વાઘ એક પણ નહીં હાથી પાડો વાઘ એક પણ નહીં હાથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 અડડુસાનાં પાંદડા કયા રોગ માટે ઉપયોગી થાય ? ટી.બી. તાવ કફ - ઉધરસ માથાનો દુખાવો ટી.બી. તાવ કફ - ઉધરસ માથાનો દુખાવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 'સ્વરાજ મારો જન્મસિદ્ધ હકક છે' આ સૂત્ર આપનાર કોણ ? બાળગંગાધર તિલક સુભાષચંદ્ર બોઝ ગોપાલકૃષ્ણ ગોખલે મહાત્મા ગાંધી બાળગંગાધર તિલક સુભાષચંદ્ર બોઝ ગોપાલકૃષ્ણ ગોખલે મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 સ્વામી દયાનંદ સરસ્વતી નીચેના પૈકી શાના સ્થાપક હતા ? વિધા સમાજ આર્ય સમાજ પ્રાર્થના સમાજ બ્રહમોસમાજ વિધા સમાજ આર્ય સમાજ પ્રાર્થના સમાજ બ્રહમોસમાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 નેશનલ હાઈવે ૫૨ કિલોમીટર દર્શાવવા માટે માઈલસ્ટોનનો કલર ___ અને સ્ટેટ હાઈવે પર કિલોમીટ૨ દર્શાવવા અને માઈલસ્ટોનનો કલર ___ હોય છે. પીળો અને લાલ લીલો અને પીળો પીળો અને લીલો લીલો અને વાદળી પીળો અને લાલ લીલો અને પીળો પીળો અને લીલો લીલો અને વાદળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP