Talati Practice MCQ Part - 9
પીવાના પાણીને કઈ રીતે જંતુરહિત કરી શકાય ?

નિતારીને
ગાળીને
ઉકાળીને
ફટકડી નાખીને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગુજરાત રાજ્યની હાઈકોર્ટ (વડી અદાલત) કયાં આવેલી છે ?

સોલા – અમદાવાદ
આશ્રમ રોડ - અમદાવાદ
સરખેજ - અમદાવાદ
થલતેજ - અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ઝવેરચંદ મેઘાણી કયા દૈનિકનું તંત્રીપદ સંભાળતા હતા ?

ફૂલછાબ
સૌરાષ્ટ્ર સમાચાર
સોરઠ ભૂમિ
પ્રવાસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ત્રિફળાચૂર્ણના ઉત્પાદનમાં કયા ઝાડનું ફળ વપરાતું નથી ?

આંબળા
બહેડા
હરડે
સાદડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP