Talati Practice MCQ Part - 9 બેન્કનો ખાતેદાર બેન્કમાં લોકર રાખે તો બેન્ક ___ વસૂલ કરશે. આપેલ તમામ ભાડું વ્યાજ ડિપોઝિટ આપેલ તમામ ભાડું વ્યાજ ડિપોઝિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 પતંજલિ મુનિના અષ્ટાંગ યોગના આઠ ચરણમાં ___ નો સમાવેશ થતો નથી. પ્રાણાયામ ધર્મ પ્રત્યાહાર નિયમ પ્રાણાયામ ધર્મ પ્રત્યાહાર નિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 બટાકા કરતાં કારેલાંનો ભાવ ત્રણ ગણો છે. જો 1 કિલો કારેલાંનો ભાવ 27 રૂપિયા હોય તો 2 કિલો બટાકાની કિંમત શું હશે ? 12 રૂપિયા 16 રૂપિયા 9 રૂપિયા 18 રૂપિયા 12 રૂપિયા 16 રૂપિયા 9 રૂપિયા 18 રૂપિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 કયા કવિને ભારતીય જ્ઞાનપીઠનો પુરસ્કાર એનાયત થયો છે ? અમૃત ઘાયલ ચિનુ મોદી રાજેન્દ્ર શાહ એક પણ નહીં અમૃત ઘાયલ ચિનુ મોદી રાજેન્દ્ર શાહ એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 વીટામીન સી થી ભરપુર અને તાકાદથી ભરપૂર કયું ફળ છે ? દાડમ પપૈયું આમળા જામફળ દાડમ પપૈયું આમળા જામફળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 The toy-robot walked ___ it were a real human-being. if as if unless though if as if unless though ANSWER DOWNLOAD GUJARATI MCQ APP