ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણના કયા અનુચ્છેદમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે લોકસભામાં અનામત બેઠકોની જોગવાઇ છે ?

અનુચ્છેદ-325
અનુચ્છેદ-329
અનુચ્છેદ-330
અનુચ્છેદ-324

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણની જોગવાઇઓ મુજબ "ચોખ્ખી આવક" માટેનું પ્રમાણપત્ર, ભારતનાં નિયંત્રક - મહાલેખા પરીક્ષકનું આખરી ગણવામાં આવે છે. આ જોગવાઈ કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે ?

278
277
280
279

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં અન્વયે સરકારી અધિકારી/કર્મચારીઓને નોકરી બાબતમાં રક્ષણ અપાયેલું છે ?

અનુચ્છેદ-309
અનુચ્છેદ-311
અનુચ્છેદ-312
અનુચ્છેદ-310

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કોઈ વ્યક્તિને ગેરકાનૂની અટકાયતમાંથી મુક્ત કરવા માટે યોગ્ય ન્યાયિક એકમ નીચેના પૈકી કયુ આજ્ઞાપત્ર ફરમાવી શકે છે ?

હેબિયસ કોર્પસ
કો–વોરન્ટો
સર્ટિ ઓરરી
મેન્ટડેમસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP