Talati Practice MCQ Part - 9
ગુજરાતમાં પરમાણુ વિદ્યુત મથક કયાં આવેલું છે ?

ધુવારણ
સિક્કા
કાકરાપાર
ઉકાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
10 પ્રાપ્તાંકોનો મધ્યક 12.8 છે, જેમાં એક પ્રાપ્તાંક ભૂલથી 15 ને બદલ 25 લેવાયો હોય તો સાચો મધ્યક શોધો :

10.8
11.8
22.8
15.3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP