Talati Practice MCQ Part - 9
ટોરેન્ટ પાવર લિ. સ્થિર સર્વિસ ચાર્જિસ અને ચલિત ચાર્જિસના આધારે, ગ્રાહકે મહિનામાં વાપરેલ યુનિટના આધારે લાઈટબિલ તૈયાર કરે છે. માસિક 100 યુનિટની વપરાશ હોય ત્યારે કુલ બિલ રૂ. 3,200 અને માસિક 150 યુનિટની વપરાશ હોય ત્યારે કુલ બિલ રૂ. 3,800 થાય છે. કમલેશની માસિક વપરાશ 250 યુનિટ હોય તો કુલ બિલ ___ થાય.
Talati Practice MCQ Part - 9
A, B અને C ભાગીદારો છે. તેઓના નફા-નુકસાનની વહેંચણીનું પ્રમાણ 5 : 3 : 2 નું છે. 2007-08 ના વર્ષમાં પેઢીનો ચોખ્ખો નફો રૂ.70,500 થાય છે, તો તેઓના ભાગે અનુક્રમે ___ આવશે.