Talati Practice MCQ Part - 9
નીચે દર્શાવેલા સામાસિક શબ્દ માટેના યોગ્ય સમાસ ક્યો છે ?
શાળોપયોગી

તૃતીયા તત્પુરુષ
બહુવ્રીહિ
મધ્યમપદલોપી
કર્મધારય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
પાણીની અંદર ડૂબેલો પથ્થર સહેલાઈથી ઉંચકી શકાય છે તે કયા બળને કારણે ?

આકર્ષણ બળ
ગુરુત્વાકર્ષણ બળ
તારક બળ
અપાકર્ષણ બળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (PCI) શું કાર્ય કરે છે ?

પ્રેસની આઝાદીની જાળવણી
એક પણ નહીં
આપેલ બંને
અખબારોની ગુણવત્તાનું નિયંત્રણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
600 રૂપિયાના ભાવે 20 કિલો કેરી ખરીદી, જેમાંથી 2 કિલો કેરી સડી જતાં ફેંકી દીધી. બાકીની કેરી 34 રૂપિયે 1 કિલોના ભાવે વેચી પણ ખરીદનારે 40 રૂપિયા ઓછા આપ્યા, તો કેટલા ટકા નફો અથવા ખોટ ગઈ હશે ?

1.33 % નફો
0.33 % ખોટ
0.33 % નફો
2% નફો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP