ભારતનું બંધારણ (Constitution Of India)
___ ને મૂળભૂત હક ___ ના બંધારણીય સુધારાથી રદ કરવામાં આવેલ છે.

શોષણ વિરુદ્ધનો હક, 43
યુનિયન બનાવવાનો, 44
ખાનગી મિલકત, 42
મિલકત, 44

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નાણા આયોગ દ્વારા કરવામાં આવેલી ભલામણો અને તેના ઉપર લીધેલા પગલાની યાદી કોને રજૂ કરવામાં આવે છે ?

ઉચ્ચત્તમ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિને
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને
સંસદના દરેક ગૃહને
રાજ્યોની વિધાનસભાને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
લોકાયુક્ત આયોગ દ્વારા હાથ ધરાયેલ ફરિયાદની તપાસ અને પૂછપરછ

3 મહિનામાં પૂર્ણ થવી જોઈએ
6 મહિનામાં પૂર્ણ થવી જોઈએ
9 મહિનામાં પૂર્ણ થવી જોઈએ
12 મહિનામાં પૂર્ણ થવી જોઈએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેના પૈકી ભારતના બંધારણની કઈ જોગવાઈઓ 'સંઘ અને રાજ્ય હેઠળની સેવાઓ' બાબતે છે ?

અનુચ્છેદ-308-323
અનુચ્છેદ-148-151
અનુચ્છેદ-308-329
અનુચ્છેદ-348-351

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
એવી દરખાસ્ત કે જેના વડે માંગણીની રકમનો ઘટાડો રૂ.1 (રૂપિયો એક ફક્ત) કરવામાં આવે તેને શું કહે છે ?

નીતિ કાપ દરખાસ્ત
શાખ કાપ દરખાસ્ત
સાંકેતિક કાપ દરખાસ્ત
આર્થિક કાપ દરખાસ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP