કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં એનાયત કરાયેલા વુલ્ફ પુરસ્કારો ક્યા દેશના વુલ્ફ ફાઉન્ડેશન દ્વારા એનાયત કરાય છે ? ઈઝરાયેલ ઈંગ્લેન્ડ ફ્રાન્સ સ્વીડન ઈઝરાયેલ ઈંગ્લેન્ડ ફ્રાન્સ સ્વીડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. એક પણ નહીં ભારત સરકારે ગેરકાયદેસર ઉત્ખનન પર અંકુશ લગાડવા માટે ખનન પ્રહરી એપ લૉન્ચ કરી. ભારત સરકારે ગેરકાયદેસર ઉત્ખનન પર અંકુશ લગાડવા માટે સર્વેલન્સ સિસ્ટમ Coal Mine Surveillance and Management System લૉન્ચ કરી છે. આપેલ બંને એક પણ નહીં ભારત સરકારે ગેરકાયદેસર ઉત્ખનન પર અંકુશ લગાડવા માટે ખનન પ્રહરી એપ લૉન્ચ કરી. ભારત સરકારે ગેરકાયદેસર ઉત્ખનન પર અંકુશ લગાડવા માટે સર્વેલન્સ સિસ્ટમ Coal Mine Surveillance and Management System લૉન્ચ કરી છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ભારતની પ્રથમ ગ્લાસ ઈગ્લુ રેસ્ટોરન્ટ ક્યા ખોલવામાં આવી ? ગુલમર્ગ શ્રીનગર પહલગામ સોનમાર્ગ ગુલમર્ગ શ્રીનગર પહલગામ સોનમાર્ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ક્યા રાજ્યના રાજ્યપાલ ગણેશીલાલે એગ્રિ ચેટબોટ અમા KrushAI લૉન્ચ કર્યું ? પ.બંગાળ મહારાષ્ટ્ર છત્તીસગઢ ઓડિશા પ.બંગાળ મહારાષ્ટ્ર છત્તીસગઢ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ડૉ.મનસુખ માંડવિયાએ ક્યા રાજ્યના ઉનલા અને ફુલપુર ખાતે IFFCO નેનો યુરિયા લિક્વિડ પ્લાન્ટ્સનું ઉદ્ઘાટન કર્યું ? હિમાચલ પ્રદેશ આંધ્ર પ્રદેશ ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ હિમાચલ પ્રદેશ આંધ્ર પ્રદેશ ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) 89 ટેસ્ટમાં 450 વિકેટ લેનારો વિશ્વનો બીજો સૌથી ઝડપી ક્રિકેટર કોણ બન્યો ? આર.અશ્વિન મોહમદ શમી બુમરાહ હાર્દિક પંડ્યા આર.અશ્વિન મોહમદ શમી બુમરાહ હાર્દિક પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP