કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
ભારતે ક્યા દેશ સાથે ઈનિશિયેટિવ ઓન ક્રિટિકલ એન્ડ ઈમર્જિંગ ટેકનોલોજીસ શરૂ કરી ?

ઓસ્ટ્રેલિયા
ઈંગ્લેન્ડ
જાપાન
અમેરિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
મત્સ્ય વિભાગ અને રાષ્ટ્રીય મત્સ્ય વિકાસ બોર્ડે ક્યા શહેરમાં સાગર પરિક્રમા તબક્કા 2નો શુભારંભ કર્યો ?

પણજી
સુરત
વિશાખાપટ્ટનમ
મુંબઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
તાજેતરમાં N.R. વિગ્નેશ ભારતના 80મા ચેસ ગ્રાન્ડમાસ્ટર બન્યા, તે ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ?

કેરળ
તમિલનાડુ
આંધ્ર પ્રદેશ
તેલંગાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP