કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ક્રિકેટના તમામ સ્વરૂપોમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય કેપ્ટન કોણ છે ? રોહિત શર્મા એમ.એસ.ધોની સચિન તેંડુલકર વિરાટ કોહલી રોહિત શર્મા એમ.એસ.ધોની સચિન તેંડુલકર વિરાટ કોહલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ભારતની પ્રથમ ઈલેક્ટ્રિક AC ડબલ ડેકર બસનું ઉદ્ઘાટન ક્યા કરવામાં આવ્યું ? કોલકાતા પુણે મુંબઈ ચેન્નાઈ કોલકાતા પુણે મુંબઈ ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ક્યા વર્ષ સુધીમાં ભારતને ઊર્જા સ્વતંત્ર બનાવવા માટે રાષ્ટ્રીય ગ્રીન હાઈડ્રોજન મિશન હાથ ધરવામાં આવ્યું છે ? 2070 2047 2035 2030 2070 2047 2035 2030 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) વિશ્વ સરકાર શિખર સંમેલન (World Government Summit)નું આયોજન ક્યા કરવામાં આવે છે ? નવી દિલ્હી અબુધાબી દુબઈ ટોક્યો નવી દિલ્હી અબુધાબી દુબઈ ટોક્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) કેન્દ્રીય બજેટ 2023-24માં ઉલ્લેખિત મિષ્ટી પહેલ કોની સાથે સંબંધિત છે ? મત્સ્યપાલન મેન્ગ્રોવની ખેતી ડેરી ઉદ્યોગ MSME મત્સ્યપાલન મેન્ગ્રોવની ખેતી ડેરી ઉદ્યોગ MSME ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ઈન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ ફેડરેશન (ISSF) વર્લ્ડ શૂટિંગ ચેમ્પિયનશિપમાં કોણે ગોલ્ડ મેડલ જીત્યો ? ગગન નારંગ મનુ ભાકર રુદ્રાક્ષ પાટિલ સમ્રાટ રાણા ગગન નારંગ મનુ ભાકર રુદ્રાક્ષ પાટિલ સમ્રાટ રાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP