કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
તાજેતરમાં ક્યા દેશમાં ગેબ્રિયલ ચક્રવાત બાદ 6.1 રિક્ટર તીવ્રતાનો ભૂકંપ આવ્યો ?

મ્યાનમાર
ન્યુઝીલેન્ડ
તુર્કી
કેનેડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
તાજેતરમાં એશિયન વોટરબર્ડ સેન્સસ (વસતી ગણતરી) 2023 ક્યા રાજ્ય/કે.શા. પ્રદેશમાં હાથ ધરવામાં આવી હતી ?

સિક્કિમ
આસામ
ઉત્તરાખંડ
લદાખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
પૂર્વોત્તર ક્ષેત્રના યુવાનો માટે યુવા સંગમ નોંધણી પોર્ટલ ક્યા શહેરમાં શરૂ કરવામાં આવ્યું ?

આઈઝોલ
પટના
ઈટાનગર
નવી દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP