કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં કઈ કંપનીએ વેબ આધારિત પોર્ટલ વિહંગમ શરૂ કરીને કોલસાની ખાણોમાં ડ્રોન ટેકનોલોજી દાખલ કરી ? ઈસ્ટર્ન કોલ ફિલ્ડ્સ લિ. સેન્ટ્રલ કોલ ફિલ્ડ્સ લિ. ભારત કોકિંગ કોલ લિ. મહાનદી કોલ ફિલ્ડ્સ લિ. ઈસ્ટર્ન કોલ ફિલ્ડ્સ લિ. સેન્ટ્રલ કોલ ફિલ્ડ્સ લિ. ભારત કોકિંગ કોલ લિ. મહાનદી કોલ ફિલ્ડ્સ લિ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ક્યા શહેરમાં મિલટરી લિટરેચર ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું ? પુણે રાંચી પટિયાલા જયપુર પુણે રાંચી પટિયાલા જયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) પૂર્વોત્તર ક્ષેત્રના યુવાનો માટે યુવા સંગમ નોંધણી પોર્ટલ ક્યા શહેરમાં શરૂ કરવામાં આવ્યું ? નવી દિલ્હી આઈઝોલ પટના ઈટાનગર નવી દિલ્હી આઈઝોલ પટના ઈટાનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ક્યા રાજ્યના રાજ્યપાલ ગણેશીલાલે એગ્રિ ચેટબોટ અમા KrushAI લૉન્ચ કર્યું ? છત્તીસગઢ મહારાષ્ટ્ર ઓડિશા પ.બંગાળ છત્તીસગઢ મહારાષ્ટ્ર ઓડિશા પ.બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ વિશ્વના સૌથી મોટા દિવ્યાંગ પાર્ક અનુભૂતી સમાવેશી પાર્કની આધારશીલા ક્યા મૂકી ? નાગપુર મુંબઈ પુણે થાણે નાગપુર મુંબઈ પુણે થાણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) અમૃત નગરોત્થાન યોજના ક્યા રાજ્યમાં લાગુ છે ? તમિલનાડુ આંધ્ર પ્રદેશ કેરળ કર્ણાટક તમિલનાડુ આંધ્ર પ્રદેશ કેરળ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP