કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ક્યા જિલ્લામાં ગુજરાતમાં પ્રથમવાર કિશોરી સ્વાભિમાન પ્રોજેક્ટનો આરંભ કરાયો ? પંચમહાલ વલસાડ બનાસકાંઠા નર્મદા પંચમહાલ વલસાડ બનાસકાંઠા નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) નીતિ આયોગના CEO તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? બી.વી.આર. સુબ્રમણ્યમ પ્રો.રમેશચંદ્ર પરમેશ્વરન ઐય્યર ડૉ.વી.કે.પૌલ બી.વી.આર. સુબ્રમણ્યમ પ્રો.રમેશચંદ્ર પરમેશ્વરન ઐય્યર ડૉ.વી.કે.પૌલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ લાવણી લોકનૃત્ય ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? મહારાષ્ટ્ર હરિયાણા કર્ણાટક મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર હરિયાણા કર્ણાટક મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) લક્ષ્મી ભંડાર યોજના ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? ઉ. પ્રદેશ આંધ્ર પ્રદેશ પ. બંગાળ ઓડિશા ઉ. પ્રદેશ આંધ્ર પ્રદેશ પ. બંગાળ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ક્યા રાજ્યે ચંબલ નદીમાં એકત્રિત પાણીને અન્ય જિલ્લાઓમાં સ્થળતાંતરિત કરવાના પ્રોજેક્ટને લાગુ કરવા રૂ.13,000 કરોડ ફાળવ્યા ? ઉત્તર પ્રદેશ રાજસ્થાન મધ્ય પ્રદેશ છત્તીસગઢ ઉત્તર પ્રદેશ રાજસ્થાન મધ્ય પ્રદેશ છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ભારતનું પ્રથમ મરીન સ્પેસિયલ પ્લાનિંગ ફ્રેમવર્ક (Marine Spatial Planning Framwork) ક્યા લૉન્ચ કરાયું ? પણજી ચેન્નાઈ પુડુચેરી કોચીન પણજી ચેન્નાઈ પુડુચેરી કોચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP