કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
આંતરરાષ્ટ્રીય એપીલેપ્સી દિવસ ક્યારે મનાવાય છે ?

15 ફેબ્રુઆરી
16 ફેબ્રુઆરી
13 ફેબ્રુઆરી
14 ફેબ્રુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
ભારતનો પ્રથમ સેમિકન્ડક્ટર પ્લાન્ટ ક્યા સ્થપાશે ?

વિશાખાપટ્ટનમ્ (આંધ્ર પ્રદેશ)
માંડવી (ગુજરાત)
ધોલેરા (ગુજરાત)
ગોરખપુર (UP)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
તાજેતરમાં ક્યા રાજ્ય/કે.શા. પ્રદેશમાંથી ભારતનો સૌથી મોટો લિથિયમનો ભંડાર મળી આવ્યો ?

રાજસ્થાન
જમ્મુ-કાશ્મીર
મહારાષ્ટ્ર
સિક્કિમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP