કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં વિશ્વનો પહેલો 3D પ્રિન્ટેડ સ્ટીલ બ્રિજ ક્યા બનાવવામાં આવ્યો ? એમ્સટર્ડમ નેપલ્સ જીનીવા પેરિસ એમ્સટર્ડમ નેપલ્સ જીનીવા પેરિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) KVICએ ક્યા રાજ્યમાં BOLD પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો ? મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ રાજસ્થાન ઓડિશા મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ રાજસ્થાન ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) સરકારે પુનઃ પ્રાપ્ય ઊર્જા પ્રોજેક્ટ માટે ઓટોમેટિક રુટ અંતર્ગત કેટલા ટકા ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ (FDI)ની મંજૂરી આપી ? 100% 75% 94% 65% 100% 75% 94% 65% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) સમુદ્રી સુરક્ષા અંગે દ્વિપક્ષીય ટેબલટોપ અભ્યાસ 2021 (TTX-2021)માં ભારત સાથે ભાગ લેનારા દેશો નીચેનામાંથી ક્યા છે ?1. માલદીવ 2. ઈન્ડોનેશિયા 3. શ્રીલંકા 4. બાંગ્લાદેશ માત્ર 2 અને 3 માત્ર 1 અને 4 માત્ર 1 અને 3 માત્ર 1 અને 2 માત્ર 2 અને 3 માત્ર 1 અને 4 માત્ર 1 અને 3 માત્ર 1 અને 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC) દ્વારા ભારતનો પ્રથમ ગ્રીન હાઈડ્રોજન પ્લાન્ટ ક્યા સ્થાપવામાં આવશે ? ગાઝિયાબાદ ઉદયપુર મથુરા હૈદરાબાદ ગાઝિયાબાદ ઉદયપુર મથુરા હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ડૉ.રાજેન્દ્ર કિશોર પાંડાને કુવેમ્પુ પુરસ્કાર, 2020 એનાયત કરાયો તેઓ કઈ ભાષાના કવિ છે ? બંગાળી તમિલ મલયાલમ ઉડિયા બંગાળી તમિલ મલયાલમ ઉડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP