Talati Practice MCQ Part - 3
જ્યારે રામની ઉંમર 18 વર્ષ ત્યારે રાજુની ઉંમર 50 વર્ષ થશે. રાજુની ઉંમર રામની ઉંમર કરતાં 5 ઘણી હશે ત્યારે રાજુની ઉંમર કેટલી હશે ?
Talati Practice MCQ Part - 3
બે પાઈપ A અને B એક ટાંકીને અનુક્રમે 10 મિનિટ અને 15 મિનિટમાં પાણી ભરી શકીએ, જો બંને પાઈપ સાથે ખોલવામાં આવે અને 4 મિનિટ પછી પાઈપ B બંધ કરી દેવામાં આવે તો કેટલા સમયમાં ટાંકી ભરાઈ જાય ?