સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એક અપૂર્ણાંકનો છેદ તેના અંશ કરતા 4 વધારે છે. જો અંશમાં 10 ઉમેરીએ અને છંદને 5 ગણો ક૨ીએ તો નવો અપૂર્ણાંક ⅓ થાય છે. તો મૂળ અપૂર્ણાંક શોધો. 11/15 5/9 9/13 7/11 11/15 5/9 9/13 7/11 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 1 થી 10 સુધીના અંકો વડે નિઃશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની સંખ્યા કઈ છે ? 2620 2520 2040 2650 2620 2520 2040 2650 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 3² × 3⁴ = 3? તો ? = ___ છે. 1 6 8 2 1 6 8 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો ³√8000 = ___ 80 20 200 2 80 20 200 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો જો સમાંતર શ્રેણીનું nમું પદ હોય 5n - 3 હોય, તો તેનું 10મું પદ ___ છે. 53 50 49 47 53 50 49 47 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 1 ચો.વાર (Sq.yard) = ___ ચો.મી. 0.891263 0.836126 0.983126 0.931626 0.891263 0.836126 0.983126 0.931626 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP