કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા મંત્રાલયે ઈટ-સ્માર્ટ સિટીઝ ચેલેન્જ અને ટ્રાન્સપોર્ટ 4 ઓલ ચેલેન્જ શરૂ કરી છે ? આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય આપેલ તમામ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય આપેલ તમામ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં G20 પર્યટન મંત્રીઓની બેઠકનું આયોજન કયા કરવામાં આવ્યું હતું. જેમાં ભારતીય પર્યટન મંત્રી પ્રહલાદસિંહ પટેલે આભાસી રીતે ભાગ લીધો હતો ? ઈટાલી મેક્સિકો જર્મની ફ્રાંસ ઈટાલી મેક્સિકો જર્મની ફ્રાંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં બંગાળની ખાડીમાંથી ઉદભવેલા યાસ વાવાઝોડાનું નામકરણ કયા દેશ દ્વારા કરવામાં આવ્યું છે ? પાકિસ્તાન માલદીવ ઓમાન બાંગ્લાદેશ પાકિસ્તાન માલદીવ ઓમાન બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં યુનેસ્કોની વિશ્વ ધરોહર સ્થળોની યાદીમાં સામેલ કરવામાં આવેલું સાતપુડા ટાઈગર રિઝર્વ કયા રાજ્યમાં આવેલું છે? આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત મધ્ય પ્રદેશ આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) ભારતમાં કયા સ્થળે જોઈન્ટ લોજિસ્ટિક નોડ આવેલા છે ? આપેલ તમામ પોર્ટબ્લૅર મુંબઈ ગુવાહાટી આપેલ તમામ પોર્ટબ્લૅર મુંબઈ ગુવાહાટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ગુજરાત સરકારે મા અને મા વાત્સલ્યમ્ કાર્ડ ધરાવતા પરિવારો માટે ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવાર માટે મહત્તમ કેટલા રૂપિયાની સહાય કરવાની જાહેરાત કરી ? રૂ.50,000 રૂ.5000 રૂ.1 લાખ રૂ.10,000 રૂ.50,000 રૂ.5000 રૂ.1 લાખ રૂ.10,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP