સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો કોઈ પૂર્ણઘન સંખ્યાના એકમનો અંકમાં અંક 4 હોય, તો તેના ઘનમૂળના એકમનો અંક ___ હોય. 6 4 8 2 6 4 8 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો નાનામાં નાની પૂર્ણવર્ગ સંખ્યા શોધો જે 3, 4, 5, 6, 8 વડે નિઃશેષ ભાગી શકાય. 3600 60 1600 30 3600 60 1600 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો n અયુગ્મ પૂર્ણાંક હોય, તો n²-1 ને ___ વડે નિ:શેષ ભાગી શકાય છે. 3 7 8 5 3 7 8 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 88 ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણધન હોય. 8 4 11 44 8 4 11 44 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 1 કિલોમીટર = ___ મીટર. 100 10 1000 10000 100 10 1000 10000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો (X⁴ - Y⁴) અને (X³ - Y³) નો ગુ.સા.અ. ___ છે. (x⁷ - y⁷) (x³ - y³) (x² - y²) (x - y) (x⁷ - y⁷) (x³ - y³) (x² - y²) (x - y) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP