GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 કોઈ એક રકમ રામ 4% લેખે 4 વર્ષ માટે અને શ્યામ 3% લેખે 3 વર્ષ માટે સાદા વ્યાજે મૂકે છે. બન્નેના સાદા વ્યાજ વચ્ચેનો તફાવત રૂ. 1,400 હોય તો રકમ શોધો. 20,000 56,000 70,000 1,40,000 20,000 56,000 70,000 1,40,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 જો A+B = 2C અને C+D = 2A તો A+C = B+D A+C = 2B A+C = 2D A+D = B+C A+C = B+D A+C = 2B A+C = 2D A+D = B+C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.(a) લાઠી (b) વિરપુર(c) ખેરગામ(d) લખપત(e) સાયલા(1) કચ્છ જિલ્લો(2) સુરેન્દ્રનગર જિલ્લો(3) મહીસાગર જિલ્લો(4) નવસારી જિલ્લો(5) અમરેલી જિલ્લો e-2, c-1, b-3, a-5, d-4 d-1, b-3, e-2, c-5, a-4 a-5, c-4, d-3, b-1, e-2. c-4, a-5, e-2, b-3, d-1 e-2, c-1, b-3, a-5, d-4 d-1, b-3, e-2, c-5, a-4 a-5, c-4, d-3, b-1, e-2. c-4, a-5, e-2, b-3, d-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 થિગ્મોનેસ્ટીક હલનચલન નીચેનામાંથી કોનામાં જોવા મળે છે ? સૂર્યમુખીનું ફૂલ કમળ ટયુલિપનું ફુલ લજામણીનો છોડ સૂર્યમુખીનું ફૂલ કમળ ટયુલિપનું ફુલ લજામણીનો છોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 માઈક્રોસૉફ્ટ વિન્ડોઝ ઑપરેટિંગ સિસ્ટમમાં ઉપલબ્ધ ક્યો પ્રોગ્રામ Maximize કરી શકાતો નથી ? Notepad Windows Media Player Calculator Paint Notepad Windows Media Player Calculator Paint ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.'તુરિયાનો તાર જાગી ઊઠવો' ગુસ્સો સાતમા આસમાને જવો કોઈ જીવ પ્રત્યે અનુકંપા થવી કોઈ બાબતે પશ્ચાતાપ થવો સમજણશક્તિનો ઉદય થવો ગુસ્સો સાતમા આસમાને જવો કોઈ જીવ પ્રત્યે અનુકંપા થવી કોઈ બાબતે પશ્ચાતાપ થવો સમજણશક્તિનો ઉદય થવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP