Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District બે સંખ્યાઓનો ગુ.સા.અ. 4 છે અને તેમનો ગુણાકાર 40 છે. તો તેમનો લ.સા.અ. કેટલો થાય ? 160 40 4 10 160 40 4 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District પંચાયતી રાજ વિષય ભારતના બંધારણની કઈ યાદીમાં છે ? રાજ્ય યાદી કેન્દ્ર યાદી સમવર્તી યાદી રાષ્ટ્રપતિ યાદી રાજ્ય યાદી કેન્દ્ર યાદી સમવર્તી યાદી રાષ્ટ્રપતિ યાદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : 'રસોઈ માટે ખોદેલો મોટો ચૂલો.' સગડી સગડો પ્રાયમસ ચૂલ સગડી સગડો પ્રાયમસ ચૂલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District ગુજરાતમાં કઈ જગ્યાએ જલવિદ્યુત મથકની સાથે તાપવિધુત મથક પણ આવેલું છે ? ધુવારણ પોરબંદર ઉકાઈ ઓખા ધુવારણ પોરબંદર ઉકાઈ ઓખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District દુનિયાનો પહેલો મોબાઈલ ફોન માર્કેટમાં ઉતારનાર કંપની નીચેનામાંથી કઈ ? એપલ મોટોરોલા નોકિયા સેમસંગ એપલ મોટોરોલા નોકિયા સેમસંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District વિશેષણ શોધીને લખો : 'દરેકને એમના ઉપર અટલ શ્રદ્ધા હતી.' શ્રદ્ધા દરેક ઉપર અટલ શ્રદ્ધા દરેક ઉપર અટલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP