ભારતની ભૂગોળ (Geography of India)
દક્ષિણ ભારતના એક રાજ્યની ભૌગોલિક વિશેષતાઓ પૈકી એક "કયાલ" છે, તે રાજ્ય કયું ?

આપેલ પૈકી એક પણ નહીં
કેરળ
તમિલનાડુ
કર્ણાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
લક્ષદ્વીપ ટાપુઓ ક્યા આવેલા છે ?

આપેલ પૈકી એક પણ નહીં
બંગાલનો ઉપસાગર
હિંદ મહાસાગર
અરબસાગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભારત ___ ની વચ્ચે આવે છે.

17°5' N અને 53°2'N અક્ષાંશ
8°4' N અને 37°6'N અક્ષાંશ
1° N અને 29°4' N અક્ષાંશ
23°3' N અને 62°1'N અક્ષાંશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP