Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
એક ધાતુનો ઘન 4 સે.મી. × 9 સે.મી. × π સે.મી. ને પીગાળીને એક ગોળો બનાવે તો તેની ત્રિજ્યા કેટલી થાય ?

1 સે.મી.
3 સે.મી.
5 સે.મી.
4 સે.મી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
એક ડબ્બામાં 3 લાલ, 4 સફેદ અને 3 કાળા દડા છે. જો ડબ્બામાંથી ત્રણ દડા એક સાથે કાઢવામાં આવે તો ત્રણે દડા સફેદ જ હોય તેવી સંભાવના શોધો.

3/40
3/20
1/30
3/10

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP