કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) એશિયાનો ક્યો દેશ 4 વર્ષના સમયગાળા માટે UN સ્ટેસ્ટિકલ કમિશન માટે પસંદગી પામ્યો ? નેપાળ બાંગ્લાદેશ ચીન ભારત નેપાળ બાંગ્લાદેશ ચીન ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ભારત સરકારનું લક્ષ્ય ભારતને ક્યા વર્ષ સુધીમાં એક ટ્રિલિયન ડોલરનું પ્રવાસન અર્થતંત્ર બનાવવાનું છે ? 2050 2030 2025 2047 2050 2030 2025 2047 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. એક પણ નહીં આપેલ બંને ભારત ડાયનેમિક્સ લિમિટેડ (BDL)એ સ્વદેશી ત્રીજી પેઢીની મેન પોર્ટેબલ એન્ટિ ગાઈડેડ મિસાઈલ અમોઘ-IIIનું પરીક્ષણ કર્યું. અમોઘ-IIIનો વિકાસ ઈન્ટેગ્રેટેડ ગાઈડેડ મિસાઈલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (IGMDP) અંતર્ગત કરવામાં આવ્યો છે. એક પણ નહીં આપેલ બંને ભારત ડાયનેમિક્સ લિમિટેડ (BDL)એ સ્વદેશી ત્રીજી પેઢીની મેન પોર્ટેબલ એન્ટિ ગાઈડેડ મિસાઈલ અમોઘ-IIIનું પરીક્ષણ કર્યું. અમોઘ-IIIનો વિકાસ ઈન્ટેગ્રેટેડ ગાઈડેડ મિસાઈલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (IGMDP) અંતર્ગત કરવામાં આવ્યો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ખોંગજોમ દિવસ ક્યારે મનાવાય છે ? 24 એપ્રિલ 21 એપ્રિલ 23 એપ્રિલ 25 એપ્રિલ 24 એપ્રિલ 21 એપ્રિલ 23 એપ્રિલ 25 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ભારતની G20 અધ્યક્ષતા અંતર્ગત બીજી પ્રવાસન વર્કિંગ ગ્રૂપની બેઠક ક્યા યોજાઈ હતી ? સિલીગુડી બેંગલુરુ દેહરાદૂન ઈમ્ફાલ સિલીગુડી બેંગલુરુ દેહરાદૂન ઈમ્ફાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં એડવાન્ટેજ હેલ્થકેર ઈન્ડિયા (AHCI) 2023ની છઠ્ઠી આવૃત્તિનું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? નવી દિલ્હી બેંગલુરુ જયપુર મુંબઈ નવી દિલ્હી બેંગલુરુ જયપુર મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP