GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો.
મારા નેત્ર બંધ હોય ત્યારે મને ઊંઘતો ન સમજવો તે એક પ્રકારની સમાધિ છે.

ઉપમા
વ્યાજસ્તુતિ
વ્યતિરેક
વર્ણસગાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
એક માણસ પાસે કેટલાંક મરધાં અને ગાયો છે. જો માથાની સંખ્યા 48 હોય અને પગની સંખ્યા 140 હોય તો મરધાંની સંખ્યા કેટલી હોય ?

22
23
24
26

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ અંદાજપત્ર 2017-18 અન્વયે રાજ્યના ક્યા વિસ્તારોમાં નવી કોર્ટ શરૂ કરવાનું ઠરાવવામાં આવેલ છે.

હાલોલ, દાહોદ અને લીમખેડા
કેવડિયા, સાદરા અને બોટાદ
લીમખેડા, કણજરી અને હાલોલ
રાજપીપળા, કેવડિયા અને દાહોદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP