સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે સંખ્યાઓનો સ૨વાળો 40 અને તેમનો ગુણાકાર 3680 હોય, તો તેમના વ્યસ્તોનો સરવાળો કેટલો થાય ? 2/47 1/92 2/77 1/84 2/47 1/92 2/77 1/84 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એક સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 5 અને છેલ્લું પદ 45 છે અને બધા પદોનો સરવાળો 500 હોય તો પદોની સંખ્યા કેટલી ? 20 22 19 21 20 22 19 21 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓ શોધો. જેમાં વર્ગોનો સરવાળો 365 થાય. એક પણ નહીં 12 અને 13 13 અને 14 14 અને 15 એક પણ નહીં 12 અને 13 13 અને 14 14 અને 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 100 હેક્ટર બરાબર કેટલા ચો.કિ.મી.થાય ? 100 1 10 1000 100 1 10 1000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો ચાર અંકની કુલ સંખ્યાઓ કેટલી ? 9999 9990 9000 1000 9999 9990 9000 1000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 1849 ઝાડ તે રીતે ઉગાડવાનાં છે કે જેટલી હરોળ છે તેટલા ઝાડ દરેક હરોળમાં થાય, તો કેટલી હ૨ોળ બનાવેલી હશે ? 40 48 43 46 40 48 43 46 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP