કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
આકાશ મિસાઈલ પ્રણાલી અંગે યોગ્ય વિધાન /વિધાનો પસંદ કરો. 1. આકાશ મિસાઈલની મારક ક્ષમતા 25 કી.મી ની છે. 2. આકાશ મિસાઈલ ભૂમિથી હવામાં પ્રહાર કરી શકે છે. 3. આકાશ મિસાઈલનો વિકાસ ઈન્ટિગ્રેટેડ ગાઈડેડ મિસાઈલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (IGMDP)અંતર્ગત કરવામાં આવ્યો છે.
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
1. તાજેતરમાં ઈન્ડિયા ઈનોવેશન ઈન્ડેક્સ-2020ની બીજી આવૃત્તિ જાહેર કરવામાં આવી. 2. ઈન્ડિયા ઇનોવેશન ઇન્ડેક્સ નીતિ આયોગ દ્વારા જારી કરવામાં આવે છે. 3. ઇન્ડિયા ઇનોવેશન ઇન્ડેક્સ-2020માં મોટા રાજ્યોની શ્રેણીમાં મહારાષ્ટ્ર પ્રથમ ક્રમે છે. ઉકત વિધાનો પૈકી સત્ય વિધાન / વિધાનો પસંદ કરો.