Gujarat Police Constable Practice MCQ Part - 3
એક ખેલાડીની 40 ઈનિંગ્સની સરેરાશ 50 રન છે. તેનો સર્વાધિક સ્કોર તેના ન્યુનતમ સ્કોરથી 172 રન વધારે છે જે આ બંને ઈનિંગ્સ હટાવી દેવામાં આવે તો બાકીની 38 ઈનિંગ્સની સરેરાશ 48 રન છે. તો ખેલાડીનો સર્વાધિક સ્કોર કેટલો ?

172 રન
165 રન
173 રન
174 રન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
”મધુબન ડેમ" કઇ નદી પર અને કયા જિલ્લામા આવેલ છે ?

ઉબેણ-જુનાગઢ
ભાદર-રાજકોટ
દમણ ગંગા-વલસાડ
વઢવાણ ભોગાવો-સુરેન્દ્રનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
IPC - 1860 ની કલમ - 306 માં કયા ગુનાની સજા દર્શાવેલ છે ?

આપઘાતની કોશિશ
ગુનાહિત મનુષ્યવધની કોશીશ
ખૂન કરવાની કોશિશ
આપધાતનું દુષ્પ્રેરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
યાદી - I માં આપેલ વ્યક્તિઓને યાદી - II માં આપેલ સંસ્થાઓ સાથે જોડો.
યાદી - I
(1) દેવેન્દ્રનાથ ટાગોર
(2) જયોતિબા ફૂલે
(3) દુર્ગારામ મહેતા
(4) શિવનારાયણ અગ્નિહોત્રી
યાદી -II
(A) માનવધર્મસભા
(B) તત્વબોધિની સભા
(C) દેવ સમાજ
(D) સત્યશોધક સભા

2-A, 4-B, 1-C, 3-D
4-A, 3-B, 2-C, 1-D
3-A, 2-B, 1-C, 4-D
1-A, 3-B, 4-C, 2-D

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP