નફો અને ખોટ (Profit and Loss) 400 રૂા.માં ખરીદેલ વસ્તુ કઈ કિંમતે વેચવાથી 3½% ખોટ જાય ? 386 રૂ. 414 રૂ. 396,50 રૂ. 403,50 રૂ. 386 રૂ. 414 રૂ. 396,50 રૂ. 403,50 રૂ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) ખરીદ કિંમત + ખરાજાત = ? પડતર કિંમત નફો વેચાણ કિંમત ખોટ પડતર કિંમત નફો વેચાણ કિંમત ખોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક વેપા૨ીએ 45 નારંગી 40 રૂપિયામાં વેચતાં 20% ખોટ જાય છે. તો 20% નફો લેવા વેપા૨ીએ રૂપિયા 24માં કેટલી નારંગી વેચવી જોઈએ ? 20 16 18 22 20 16 18 22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક વસ્તુની છાપેલી કિંમત ઉપર 20%, 12(1/2)% અને 5% ક્રમશઃ વળતર મળતું હોય, તો ખરેખર વળતર કેટલા ટકા મળ્યું ગણાય ? 33.5 37(1/2) 27(1/2) 23.5 33.5 37(1/2) 27(1/2) 23.5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક વસ્તુની છાપેલી કિંમત ૫૨ 20% અને 5% ક્રમશઃ વળત૨ મળતું હોય તો ખરેખર વળત૨ કેટલા ટકા ગણાય ? 15% 20% 25% 24% 15% 20% 25% 24% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) 20 પૂસ્તકોની મૂળ કિંમતમાં 22 પુસ્તકો વેચતા ___ % ખોટ જાય. 20 100/11 10 5 20 100/11 10 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP