રમત-ગમત (Sports)
એશિયન ગેમ્સમાં 400 મીટર દોડમાં સુવર્ણ ચંદ્રક જીતનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતી ?

એમ. એલ. વલસમ્મા
કમલજીત સંધુ
કે. માલેશ્વરી
પી. ટી. ઉષા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
નીચેનું કયું જોડકું બંધ બેસતું નથી ?

રંગાસ્વામી કપ - હોકી
વિલિંગ્ટન કપ - લોન ટેનીસ
દુરાન્દ કપ - ફૂટબોલ
ડેવિસ કપ - લોન ટેનીસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
કોઈ પણ રમતના સર્વોચ્ચ કૌશલ્યને પ્રદર્શિત કર્યા તરીકે જેને રમતગમતના લેખકોએ વર્ણવી છે, તેની યાદગીરીરૂપે તેનું પુતળું બર્લિનમાં મુકવામાં આવ્યું છે. ભારતના તે અમર ઓલિમ્પિક ખેલાડીનું નામ જણાવો.

બલવીર સિંઘ
ધ્યાનચંદ
રૂપ સિંઘ
શંકર લક્ષ્મણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
કયા ક્રિકેટર 'ક્રિકેટના ભગવાન' તરીકે જાણીતા થયા છે ?

ધોની
તેંડુલકર
શ્રીસંત
ગાવસ્કર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
નીચે દર્શાવેલ રમતો પૈકી કઈ રમત વર્ષ 1900 અને 1904ની ઓલમ્પિકમાં હતી અને ત્યારબાદ ફરીથી તે વર્ષ 2016માં રીયો ઓલમ્પિકમાં સ્થાન પામેલ છે ?

બીચ વોલીબોલ
ગોલ્ફ
ટેઈકવોન્ડો
સાયકલિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
ગુજરાત સરકાર દ્વારા આયોજિત ગુજરાત સ્કૂલ અને કૉલેજ સ્પોર્ટ્સ લીગ 2017-2018 અન્વયે રમાનાર રમતોમાં સ્ટેટ લીગમાં તૃતીય વિજેતા સ્કૂલ / કોલેજની ટીમને કેટલી રકમનો રોકડ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે ?

રૂ. 2,50,000/-
રૂ. 3,00,000/-
રૂ. 3,50,000/-
રૂ. 2,00,000/-

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP