કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ભારત સરકારે કયા રાજ્યને મત્સ્યપાલન હબ બનાવવા પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના અંતર્ગત રૂ.400 કરોડનું રોકાણ કર્યું ? ગુજરાત ગોવા પશ્ચિમ બંગાળ કેરળ ગુજરાત ગોવા પશ્ચિમ બંગાળ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ભારતે વૈશ્વિક ઊર્જા સુરક્ષા, સ્થિરતા અને ઊર્જા સહયોગને મજબૂત કરવા માટે કઈ એજન્સી / સંગઠન સાથે વ્યૂહાત્મક ભાગીદારી સમજૂતી કરી છે ? IEA OECD BIMSTEC NSG IEA OECD BIMSTEC NSG ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) આત્મનિર્ભર ભારત અભિયાન સાથે ભારતની GDPના ___ ટકા જેટલું પ્રોત્સાહન પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું. 12% 7% 5% 15% 12% 7% 5% 15% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલી ગ્રાન્ડ એનિકટ નહેર કયા રાજ્યમાં આવેલી છે ? આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ તમિલનાડુ આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ભારતની પ્રથમ ડિજિટલ યુનિવર્સિટી KUDSIT કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી ? કર્ણાટક કેરળ આંધ્ર પ્રદેશ તમિલનાડુ કર્ણાટક કેરળ આંધ્ર પ્રદેશ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કયા રાજ્ય પ્રવાસી શ્રમિકોને સ્વરોજગારીની તકો પૂરી પાડવા માટે મુખ્યમંત્રી પ્રવાસ શ્રમિક ઉદ્યમિતા વિકાસ યોજના શરૂ કરવાની ઘોષણા કરી ? ઉત્તર પ્રદેશ ઓડિશા રાજસ્થાન બિહાર ઉત્તર પ્રદેશ ઓડિશા રાજસ્થાન બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP