નફો અને ખોટ (Profit and Loss) એક વેપારીએ 4,000 રૂ.નો માલ ખરીદ્યો. અડધો માલ 10% નફાથી વેચ્યો. બાકીનો માલ કેટલા ટકા નફાથી વેચવો જોઈએ જેથી સ૨વાળે 25% નફો થાય ? 40 45 30 20 40 45 30 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક બેગ પર 10% અને 8% લેખે ક્રમશઃ વળતર મળે છે. વળતર પછી આ બેગ રૂા. 1863માં મળતી હોય, તો બેગની છાપેલી કિંમત = ___ રૂપિયા. 2150 1900 2000 2250 2150 1900 2000 2250 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) રૂા. 35 માં એક પેન વેચતા 12(1/2)% ખોટ જાય છે. આ પેન ૫૨ 10 % નફો મેળવવા તે શી કિંમતે વેચવી જોઈએ ? રૂ. 47(1/2) રૂ. 45 રૂ. 44 રૂ. 42 રૂ. 47(1/2) રૂ. 45 રૂ. 44 રૂ. 42 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) અમર રૂ.20માં 20 પેન ખરીદી દરેક પેન રૂ.1.25માં વેચે તો તેને કેટલા ટકા નફો થાય ? 30% 15% 20% 25% 30% 15% 20% 25% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP મૂળ કિંમત = 20/20 = 1 રૂ. = 100 પૈસા વેચાણ કિંમત = 1.25 ×100 = 125 પૈસા નફો = 125 - 100 = 25 પૈસા =25% નફો
નફો અને ખોટ (Profit and Loss) 56 રૂપિયામાં એક પેન વેચતા તેની મૂળ કિંમત જેટલા ટકા નફો થયો, તો તેની મૂળ કિંમત કેટલી હશે ? 140 60 -140 40 140 60 -140 40 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 40 + 40×40/100 = 56
નફો અને ખોટ (Profit and Loss) પડતર કિંમત + નફો = ___ વેચાણ કિંમત ખોટ ખરાજાત મૂળ કિંમત વેચાણ કિંમત ખોટ ખરાજાત મૂળ કિંમત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP